Asia Cup 2025 એશિયા કપ શરુ થવામાં હવે જુજ દિવસો જ બાકી છે ત્યારે એ પહેલા જ BCCI દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે . જેમાં 5 ખેલાડીઓ ટીમ સાથે UAE જવા માટે નહી જોડાય.

Asia Cup 2025
Asia Cup 2025 ની શરૂઆત 9 મી સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ શરુ થવામાં હવે માત્ર 10 દિવસની વાર છે ત્યારે તે પહેલા જ BCCI દ્વારા અચાનક જ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં Asia Cup 2025 ટીમમાં રિસર્વ માં રખાએલ વધારાના 5 ખેલાડીઓ ટીમમાં નહી જોડાય માત્ર 15 ખેલાડીઓ UAE જશે. જેનું કારણ પણ બોર્ડ દ્વારા રુ કરવામાં આવ્યું છે.
BCCI એ શા માટે લીધો નિર્ણય?
સુત્રોના જણાવ્યા મુજબ BCCI દ્વારા જણાવવામાં આવ્યું કે રિસર્વ માં રખેલા 5 ખેલાડીઓને ટીમ સાથે UAE હાલ મોકલવામાં આવશે નહી. Asia Cup 2025 માટે UAE માટે આ ખેલાડીઓને ત્યારે જ મોકલવામાં આવશે જ્યારે ભારતીય ટીમ ને કોઈ Replacementની જરૂરીયાત પડે. BCCI નાં અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ઓછા લોકોને મુસાફરી કરવાની વાતને પ્રાથમિકતાને ઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રિસર્વ ખેલાડીઓને કેવી રીતે ટીમમાં સ્થાન મળે છે?
BCCI નાં જવાબદાર અધિકારીઓ દ્વારા Asia Cup 2025 મા Replacement માટે પણ ચોક્કસ નિયમ બનાવ્યો છે કે કોઈ પણ ખેલાડી ને કોઈ ગંભીર ઈજા થાય, મેડીકલ સ્ટાફ દ્વારા રીપોર્ટ તેયાર થાય, તે રિપોર્ટ Asian Cricket Counci (ACC) ની ટેકનીકલ ટીમ ને મોકલવામાં આવે અને તે ખેલાડીને સંપૂર્ણ ટુર્નામેન્ટ માંથી બહાર કરવો તો જ Replacement કરીને બીજા રીસેર્વ ખેલાડી ને ટીમમાં સ્થાન મળશે.
Asia Cup 2025 માટે ક્યારે રવાના થશે ભારતીય ટીમ
રિપોર્ટ પ્રમાણે Asia Cup 2025 માટે ભારતીય ટીમ 4 સપ્ટેમ્બર 2025 નાં રોજ UAE માટે રવાના થશે. જ્યાં 5 અને 6 સપ્ટેમ્બરના ભારતીય ક્રિકેટ ટીમ પ્રેક્ટીસ કરશે, જેના લીધે આ બે દિવસ દરમ્યાન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ Biologically ત્યાના વાતાવાર્નમાં અનુકુળતા સાધી શકે.
કયા ગ્રુપમાં કઈ ટીમ રહેશે:
ગ્રુપ A ગ્રુપ B
- . ભારત 1. અફઘાનિસ્તાન
- . પાકિસ્તાન 2. શ્રીલંકા
- . ઓમાન 3. બાંગલાદેશ
- . હોંગકોંગ 4. યુ.એ.ઈ.
Asia Cup 2025 Match Shedule
ગ્રુપ સ્ટેજ
મેચ નંબર તારીખ વાર ટીમ
- 09-09-2025 મંગળવાર અફઘાનિસ્તાન v/s હોંગકોંગ
- . 10-09-2025 બુધવાર ભારત v/s યુ.એ.ઈ.
- . 11-09-2025 ગુરુવા૨ બાંગ્લાદેશ v/s હોંગકોંગ
- . 12-09-2025 શુક્રવાર પાકિસ્તાન v/s ઓમાન
- . 13-09-2025 શનિવાર બાંગ્લાદેશ v/s શ્રીલંકા
- . 14-09-2025 રવિવાર ભારત v/s પાકિસ્તાન
- . 15-09-2025 સોમવાર યુ.એ.ઈ. v/s ઓમાન
- . 15-09-2025 સોમવાર શ્રીલંકા v/s હોંગકોંગ
- . 16-09-2025 મંગળવાર બાંગલાદેશ v/s અફઘાનિસ્તાન
- . 17-09-2025 બુધવાર પાકિસ્તાન v/s યુ.એ.ઈ.
- . 18-09-2025 ગુરુવાર શ્રીલંકા v/s અફઘાનિસ્તાન
- . 19-09-2025 શુક્રવાર ભારત v/s ઓમાન
સુપર – 4
- . 20-09-2025 શનિવાર B1 v/s B2
- . 21-09-2025 રવિવાર A1 v/s A2
- . 23-09-2025 મંગળવાર A2 v/s B1
- . 24.09-2025 બુધવાર A1 v/s B2
- . 25-09-2025 ગુરુવાર A2 v/s B2
- . 26-09-2025 શુક્રવાર A1 v/s B1
Grand Final
FINAL 28-09-2025 રવિવાર T.B.D. v/s T.B.D.
ભારતીય ટીમનું Asia Cup 2025 માટે શેડ્યુલ
ભારતીય ટીમ પોતાનો પહેલો જ મુકાબલો 10 સપ્ટેમ્બરના UAEની સામે લડશે. 14 સપ્ટેમ્બરના ગ્રુપ સ્ટેજમા પાકિસ્તાન સામે મેચ રમશે. અને ત્રીજો અને અંતિમ ગ્રુપ સ્ટેજની મેચ 19 સપ્ટેમ્બરના ઓમાન સાથે રમશે.
વિવિધ માહિતી નાં અભ્યાસ માટે gkshikshangujrat.com ની અવશ્ય મુલાકાત લો.
Asia Cup 2025 ની ભારતીય ટીમ
- સૂર્યકુમાર યાદવ (કપ્તાન)
- શુભમન ગિલ (ઉપ કપ્તાન)
- સંજુ સેમસન(વિકેટ કીપર)
- અભિષેક શર્મા
- તિલક વર્મા
- અક્ષર પટેલ
- હાર્દિક પંડ્યા
- શિવમ દુબે
- અર્શદીપ સિંહ
- જસપ્રીત બુમરાહ
- જીતેશ શર્મા (વિકેટ કીપર)
- વરુણ ચક્રવર્તી
- હર્ષિત રાણા
- રીન્કુ સિંહ
- કુલદીપ યાદવ
રીસેર્વ ખેલાડીઓ : પ્રસિદ્ધ ક્રિશ્ના, વિશીગટન સુંદર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ.
ઉપરોક્ત સંપૂર્ણ અહેવાલ વિવિધ સ્રોત જેવા કે સમાચારપત્રો, ન્યુઝ ચેનલ, તેમજ અન્ય આર્ટીકલનો આભ્યાસ કરી સંકલન કરવામાં આવે છે જેમાં માહિત ક્ષતિયુક્ત હોય તો વિશેષ અભ્યાસ કવા વિનંતી. આ અહેવાલ લખવાનો હેતુ લોકોને માહિતી તેમજ અન્ય સામાન્યજ્ઞાન પૂરું પાડવા સિવાય કોઈ નથી. કોઈ નિશ્ચિત જાતિ, ધર્મ કે સમુદાયની લાગણી દુભાવવાનો અહી કોઈ હેતુ નથી.
આવા વિવિધ રમત-ગમત, ભરતી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, અબ્યાસ મટેરિયલ, વગેરેનો અબ્યાસ કરવા આપ અમારી આ gkshikshangujarat.com ની અવશ્ય મુલાકાત લેશો અને આપશ્રી તરફથી આ અંગેના સલાહ સુચનો આવકાર્ય છે.