Winter Weather Gujarat : ગુજરાતમાં 2024 ના અંતમાં કાતિલ ઠંડી, નલિયા સહીત અનેક શહેરો ઠુંઠવાયા.

Winter Weather Gujarat : ઉત્તર ભારતમાં હિમ વારસાને પગલે હાલ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યી છે. ભુજના નલિયામાં 6 ડીગ્રી જેટલું તાપમાન થતા નલિયા સહીત અનેક શહેરો ઠુંઠવાયા. સાથે કાતિલ ઠંડીનો અનુભવ સાથે બર્ફીલા પવન ફૂંકાયા છે અન ઓકો પણ આવા સમયે બહાર નીકળવાનું ટાળે છે.

Winter Weather Gujarat

ગુજરાત ઠંડીની આગાહી: ગુજરાતમાં અત્યારે કોલ્ડવેવ ચાઈ રહ્યો છે અને સાથે સાથે કાતિલ થાળી પડવાની આગાહી છે. ડીસેમ્બર આવતાની સાથે જ ગુજરાતમાં એકદમ શિયાળો બેસી ગયો છે.ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે અને તેના લીધે ગુજરાતમાં વધારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.ગુજરાતમાં હાલ 10 ડીગ્રી કરતા પણ ઓછું તાપમાન નોંધાયું છે જેની અસર સામાન્ય જનજીવન પર જોવા મળી રહી છે.

Winter Weather Gujarat
ત્તર ભારતમાં હિમ વારસાને પગલે હાલ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યી છે. ભુજના નલિયામાં 6 ડીગ્રી જેટલું તાપમાન થતા નલિયા

નલિયા સહીત અનેક શહેરો ઠુંઠવાયા

ગુજરાતમાં હાલ કોલ્ડવેવ ચાલી રહ્યો છે ત્યારે નળિયા સહીત અનેક શહેરો ઠુંઠવાયા. જેમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 8 થી 6 ડીગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. જે સૌથી ઓચ્ચું તાપમાન રહ્યું હતું. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 10 ડીગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.

અમદાવદમાં કોલ્ડવેવ અનુભવાયો

સમગ્ર રાજ્યમાં પ્રસરાયે કોલ્ડવેવ ની અસર અમદાવાદ શહેરમાં પણ અનુભવાઈ છે.છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં કોલ્ડવેવ અનુભવાયો જેના પગલે લઘુતમ તાપમાન 13 ડીગ્રી જેટલું રહ્યું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ 12.5 ડીગ્રી જેટલું લઘુતમ તાપમાન અનુભવાયું.

ICC એ માની પાકિસ્તાનની શરતો, શું આવ્યો ટ્રોફી અંગે નિર્ણય? વાંચો તમામ માહિતી.

અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હવે પવન સાથે ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આગામી ૭૨ કલાકમાં ગુજરાતમાં થોડાક અંશે તામ્પાન વધશે જેમાં 17 ડિસેમ્બરથી પાંચ દિવસ સુધી ઠંડી ઓછી થશે. ૧૬ થી 24 ડીસેમ્બર દક્ષીણ ગુજરાતમાં વાદળીઓ આવશે અને 4 જાન્યુઆરી સુધીમાં છાંટા થવાની સંભાવના હે. ડીસેમ્બરના અંતમાં ગાત્રો થીજાવતી ઠંડી આવશે. 14 જાન્યુઆરી બાદ હવામાનમાં મોટો પલટો આવી શકે છે. ઉત્તર ભારતમાં બરફના તોફાનો આવશે અને કમોસમી વરસાદ અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

7 જીલાનું તાપમાન 12 ડીગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન

શિયાળાની શરૂઆત થતાની સાથે જ ભારતભરમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે ગુજરાતના વિવિધ જીલ્લામાં ઠંડી નો અનુભવ નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં રાજ્યના સાત જીલાઓમાં લાઘુતામ તાપમાન 12 ડીગ્રી સેલ્સિયસથી પણ ઓછું નોંધાયું છે.

ગુજરાતમાં ધો.-12 ની બોર્ડ ની પરીક્ષાના સમયપત્રકમાં શું થયો ફેરફાર?

  • અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.5 ડીગ્રી સેલ્સિયસ
  • વડોદરામાં લાઘુતામ તાપમાન 10.2 ડીગ્રી સેલ્સિયસ
  • રાજકોટમાં લઘુત્તમ તાપમાન 10.4 ડીગ્રી સેલ્સિયસ
  • અમરેલી માં લઘુત્તમ તાપમાન 10 ડીગ્રી સેલ્સિયસ
  • કચ્છના ભુજમાં લઘુત્તમ તાપમાન 11.2 ડીગ્રી સેલ્સિયસ
  • ડીસામાં લઘુત્તમ તાપમાન 8.9 ડીગ્રી સેલ્સિયસ
  • ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 11.4 ડીગ્રી સેલ્સિયસ

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ઠંડીનો ચમકારો

રાજસ્થાનના પ્રસિદ્ધ સ્થાન એવા આબુ પર પણ છેલ્લા કેટલાક દિવસથ ઠંડીનો ચમકારો જોવા મળે છે.માઉન્ટ આબુ પર કાશ્મીર જેવો માહોલ થયો છે. ત્યાં -3 ડીગ્રી તાપમાન નોંધાયું. આબુના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર બરફની ચાદર જામી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top