Shataranj Ka Naya Samrat : ગુકેશ ડી. કોમ્માંરાજુ જેને વિશ્વનો સૌથી નાનો ચેસ ચેમ્પિયન બની વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. ગુરુવારના દિવસે વિશ્વ ચેમ્પીયનશીપની અંતિમ રમતમાં પ્રતિસ્પર્ધીની સામે જીતી ને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
Table of Contents
Shataranj Ka Naya Samrat
Little Grand Master Gukesh ફાઈનલ રમત પાંચ કલાક સુધી ખેંચાઈ નેતે સમયે ગુકેશનો પ્રતીસ્પર્ધી દિંગ લિરેન ભૂ કરી બેઠો જેને કરને તેને વિશ્વ ચેમ્પિયન બનવાની તક ગુમાવી.
પૂરું નામ | ગુકેશ ડોમારાજુ |
જન્મ સ્થળ | ચેન્નાઈ, તમિલનાડુ. ભારત |
જન્મ તારીખ | 29 મે, 2006 |
માતા- પિતા | ડો.પદ્મા – ડો. રજનીકાંત |
રમત | પુરુષ ચેસ |
વર્લ્ડ ચેસ ચેમ્પીયનશીપ માં ભારતીય ગ્રાન્ડ માસ્ટર ગુકેશે ઈતિહાસ સર્જ્યો છે. જે વિશ્વનો સૌથી યુવા વર્લ્ડચેમ્પિયન બન્યો છે.ગુરુવારે ફીના રમતમાં ગુકેશે ચીનના ડીફેન્ડીંગ ચેમ્પિયન ડિંગ ને મહાત આપી. પહેલા તો બુધવારના દિવસે 13 મી ગેમમાં ડ્રો થયા બાદ ગુરુવારના દિવસે ભારતીય લીટલ ગ્રેંડમાસ્ટર ગુકેશ ડી. એ ગયા વર્ષ નાં ચીનના ચેમ્પિયનને હરાવી તે તાજ પોતાના નામે કર્યો છે.
whatsapp મા જોડાવા અહિયાં ક્લિક કરો
વિશ્વનાથ આનંદ પછી બીજો ભારતીય ગ્રેંડમાસ્ટર :
ભારત માટે નોંધનીય બાબત છે કે વર્ષ 2012 માં વર્લ્ડ ચેસ ચેમ્પીયનશીપ માં તાજ મેળવી ને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આજે બીજા ભારતીય ગ્રેંડ માસ્ટરે આ વિક્રમ પોતાના નામે કરી ભારતને ફરીવાર આ ગૌરવ અપાવ્યું છે.
વધુ માહિતી માટે વેબ્સાઈટ ની મુલાકાત લો.
દોમારાજુ ગુકેશ : ચેસના શોખીન
દોમારાજુ ગુકેશનો જન્મ ચેન્નઈમાં 29 મે 2006 નાં રોજ થયેલો. સાત વર્ષની ઉંમરથી જ ચેસ ચેસ રમવાની શરૂઆત કરી હતી. જેને વિશ્વનાથ આનંદ પાસેથી જ કોચિંગ મેળવ્યું છે. સાત વર્ષની ઉંમરે જોયેલું એક સ્વપ્ન આજે સાકાર કરી બતાવ્યું.
વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ
18 વર્ષના ભારતીય ચેસ ચેમ્પિયને વર્લ્ડ ચેમ્પિયન બનીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ગત વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપનાં ચેમ્પિયનને હરાવી ને ગુકેશ આ વર્ષ નાં ચેમ્પિયન બન્યા છે. ફીના રમતમાં 0.5 ની સરસાઈ થી ટાઈટલ જીત્યું હતું. બંને ખેલાડીઓનો અન્તોમ સ્કોર 7.5 અને 6.5 રહ્યો હતો. અને રમતમાં ચેમ્પિયન બનતા તેને 11 કરોડ જેટલું ઇનામ પણ મ્યુ હતું.