Recruitment GPSC 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : શા માટે પોસ્ટ માટે અરજીની તારીખો લંબાઈ ?

Recruitment GPSC 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ વડે પ્રોફેસરની ભરતી બહાર પાડવામાં આવે હતી જેના માટે અંતિમ તારીખોમાં ફેરફાર કરવામાં આવેલ છે. કોઈ લાયકાત ધરાવતા ઉમદેવારને અરજી કરવાની બાકી હોય તેવા ઉમેદવારો માટે એક અમૂલ્ય તક.

Recruitment GPSC 2024

GPSC Calender 2025
હસમુખ પટેલ દ્વારા Social Media પર જાણકારી આપતા કહ્યું કે GPSC calender 2025 માટે ભરતીનું કેલેન્ડર બહાર પાડવામાં આવશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી તારીખ ગુજરાત જાહેર સેવા યોગ દ્વારા આરોગ્યા અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની વિવિધ વિષયના પ્રોફેસર વર્ગ-1 અને અસીસ્ટંટ પ્રોફેસર વર્ગ-1ની જગ્યાઓ માટે ભાતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી, જેની રજી કરવાની અંતિમ તારીખ 10 ડીસેમ્બર 2024 રાખવામાં આવેલ હતી જે આયોગ દ્વારા વધારીને 18 ડીસેમ્બર 2024 કરવામાં આવેલ છે.

Recruitment GPSC 2024
Recruitment GPSC 2024

જે લાયકાત ધરાવતા ઉમેદવારોને અરજી કરવાની બાકી રહી ગયે છે તેવા ઉમેદવારોને અરજી કરવાનો વધારાનો સમય મળ્યો છે. તો ઉમેદવારોએ 18 ડીસેમ્બર સુધીમાં online અરજી કરી શકે છે.

જુનિયર નિરીક્ષક Class 2 ની ભરતી માટે કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી, જાણો સંપૂર્ણ માહિતી.

whatsapp ગ્રુપ મા જોડવા અહિયાં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top