સમગ્ર અમદાવાદ જીલ્લામાં વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ એક નેવું હજાર જેટલા વિદ્યાર્થીઓએ Pre-Board Examinations 2025 લાભ લીધો.
Table of Contents
Pre-Board Examinations 2025
ચાલુ શૈક્ષણિક વર્ષ 2025 માં ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 10 અને 12 નાં વિયાર્થીઓની જાહેર પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ પરીક્ષાનો Pre-Board Examinations 2025 પરીક્ષા લે છે તે પ્રમાણે સ્થાનિક શાળાઓ દ્વારા પરીક્ષાઓ યોજવાની હોય છે. જેમાં 90000 હજાર જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ આપી.

પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર GSEB BOARD દ્વારા દર વર્ષે જાહેર પરીક્ષાઓનું આયોજન થાય છે અને SSC ને HSC ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે આખું વર્ષ મહેનત કરતા હોય છે. દર વર્ષે નવા વિદ્યાર્થીઓ આ પરીક્ષાના હાવ રાખતા હોય છે જેને દૂર કરવા માટે Pre-Board Examinations 2025 નું આયોજન કરવામાં આવે છે જેમાં શાળામાં જેવી રીતે બોર્ડની પરીક્ષાઓ એવાય છે તેવી જ રીતે આ પરીક્ષાઓ લેવાય છે.
વિદ્યાર્થીઓનો ડર કેવી રીતે દૂર થાય છે?
આમ તો વિદ્યાર્થીઓ પોતાની પૂર્ણ તૈયારી સાથે પરીક્ષાઓ આપતા હોય છે પરંતુ જ્યારે બોર્ડની જાહેર પરીક્ષામાં બેસે છે ત્યારે ત્યાના વાતાવરણ આઠે સનુકુળતા રહે તે માટે આ પરીક્ષાઓ એવામાં આવે છે.
આ પણ વાંચો : 8th Pay Commission કેન્દ્રીય કર્મચારીઓ માટે 2026 થી આયોગની ભલામણો આગુ થશે.
- બોર્ડની જેમ જ વિદ્યાર્થીઓને પોતાની રીશીપ્ટ આપવામાં આવે છે.
- રીશીપ્ટમાં પરીક્ષાનું સમયપત્રક હોય છે જેમાં આપેલા બેઠક નંબર નાં આધારે વિદ્યાર્થી પરીક્ષા ખાંડ માં બેસે છે
- બોર્ડની ઉત્તરવાહી જેવીજ ઉત્તરવહીમાં સંપૂર્ણ માહિતી ભરવાની હોય છે, બારકોડ સ્ટીકર જેવું યુનિક સ્ટીકર આપવામાં આવે છે.
- જેમાં પોતાનો બેઠક નંબર અને ઉત્તરવાહી નંબર આપવામાં આવેલ છે. જેને પોતાની રીશીપ્ટ સાથે સરખાવી અને ઉત્તરવાહી નંબર રીશીપ્ટમાં નોંધાવાનો હોય છે.
- જાહેર પરીક્ષામાં 001 પત્રક એટલે કે હાજરી પત્રક હોય હે જેમાં વિદ્યાર્થીઓએ પોતાના બેઠક નંબર અને જવાબ્વાહી નંબર ચકાસીને સહી કરવાની છે.
- જે ઔપચારીકતાથી વાસ્તવિક પરીક્ષા લેવામાં આવે હે તે જ પ્રમાણે આ pre-board exam લેવામાં આવે છે.
શહેર અને ગ્રામ્ય શિક્ષણાધિકારી
અમદાવાદ શહેરના શિક્ષણાધિકારી રોહિત ચૌધરી તેમજ ગ્રામ્ય શિક્ષણાધિકારી કૃપા ઝા દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારે પરીક્ષાઓ તાજેતરમાં છે ત્યારે આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓનો પરીક્ષા પ્રત્યેનો ડર ઊર કરી શકાય. બોડની પરીક્ષાની જેમજ વિદ્યાર્થીઓને હોલ ટિકેત, બાર કોડ સ્ટીકર,પ્રશ્નપત્રો આપવામાં આવે છે અને બોર્ડના આયોજન મુજબ જ આ પરીક્ષાઓ લેવામાં આવે છે. જેના લીધે વિદ્યાર્થીઓના આત્મા વિશ્વાસમાં વધારો થાય છે અને વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષાઓ આપી શકે છે.
ગુજરાતમાં ધો.-12 ની બોર્ડ ની પરીક્ષાના સમયપત્રકમાં શું થયો ફેરફાર?
આમ આ પરીક્ષાના માધ્યમથી વિદ્યાર્થીઓ સપૂર્ણ પરીક્ષાની પદ્ધતિથી વાકેફ બને છે અને તેમને ખુબ્બ જ ઉપયોગી સાબિત થાય છે.