અત્યાર સુધી વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં વિદ્યાર્થીઓના નામમાં અટક પહેલા લખવામાં આવતી હતી.LC-GR Circular June-2025 જે પહેલા ધોરણ 1 થી 8 માં અટક છેલ્લે લખવાનો નિર્ણય કરાયો હતો, હવે હા ધોરણ 9 થી 12 માટે પણ શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં વિદ્યાર્થીઓના નામમાં અટક છેલ્લે લખવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

LC-GR Circular June-2025
અત્યાર સુધી ધોરણ 9 થી 12 ની શાળાઓમાં જનરલ રજીસ્ટરમાં અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અટક પહેલા અને નામ પછી લખવામાં આવતું હતું હતું જે હવે વિદ્યાર્થીના નામમાં અટક છેલ્લે લખાશે અને નામ પહેલા લખાશે આ LC-GR Circular June-2025 બાબતનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
Gujarat Education Board
તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12 ની શાળામાં જનરલ રજીસ્ટરમાં અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અટક પહેલા અખાવાના બદલે હવે નામ પહેલા અને અટક છેલ્લે લખવાનો નિર્ણય Gujarat Education Board દ્વારા કરવામાં આવ્યો છે.
Whatsapp Group
નામમાં અટક છેલ્લે લખવા અંગે નો પત્ર
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા 9 જુન 2025 નાં રોજ આ બાબતે એક સર્ક્યુલર બહાર પાડવામાં આવેલ છે, જેમાં વિદ્યાર્થીઓના નામમાં અટક છેલ્લે લખવી આ બાબતની કાર્યવાહી કરવા અબ્ગે જણાવવામાં આવેલ છે. જે પરિપત્રમાં આખું નામ પિતા, અને માતાનું નામ, જન્મની તારીખ વગેરે બાબતો નો ચોક્કસાઈથી ઉલ્લેખ કરવાની વાત જણાવેલ છે.
100% સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વના કેટલા પોષક તત્ત્વોથી ભરપુર એવું કયું શાકભાજી?
અટક છેલ્લે લખવાનો નિયમ ક્યારથી લાગુ કરાયો?
બાળક જ્યારે એક શાળામાથી અન્ય શાળામાં જાય છે ત્યારે શાળામાથી આપવામાં આવતું શાળા છોડ્યાનું પ્રમાણપત્રમાં અટક પહેલા બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટક નો ઉલ્લેખ કરવામાં આવે તે અંગે તથા APAAR ID,ADHAAR CARD, અને LC નાં તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઈ રહે તે માટે શાળા કક્ષાએ ઘટતું કરવા અને જણાવેલ છે જે નિયમ 9 જુન 2025 થી લાગુ કરવા જણાવવામાં આવે છે.