International Flower Show 2025 : અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર ગુજરાત માટે એક આભુષણ સમાન નજરાણું એટલે જાન્યુઆરી મહિનામાં અમદાવાદમાં આયોજાતો ફ્લાવર શો. જેમાં વિશ્વના ઘાના બધા દેશોના કલાકારો પોતાનું આગવું હુન્નર દેખાડતા હોય છે જે ઓકો માટે e આકર્ષણનું કેન્દ્ર બનું ગયું છે તેવો ફ્લાવર શો ક્યારે શરુ થયો અને ક્યા શુધી ચાલશે તે અંગે તેમજ તેની મુલાકાત ની શું ઔપચારીક્તા હશે ? વગેરેની બાબતો માટે આ સંપૂર્ણ આર્ટીકલ વાચવા વિનંતી છે.
Table of Contents
International Flower Show 2025
ગુજરાત અને ભારત જ નહી પરંતુ દેશ વિદેશના પર્યટકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે International Flower Show 2025 નું ઉદ્ઘાટન અમદાવાદમાં થઇ ચુક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જાન્યુઆરી મહિનામાં આ ફ્લાવર શો નું આયોજન અમદાવાદમાં કાવામાં આવ્યું છે.જેમાં આગ આગ ઝોનમાં તેનું વિભાજન કરવામાં આવ્યું છે. જેને જોવ માટે દર વર્ષે લોકોની ભીડ ઉમટી પડે છે.
ફ્લાવર શો નું ઉદ્ઘાટન.
અમદાવાદની આગવી ઓળખ સમાન અને જેને જોવા માટે પર્યટકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવા International Flower Show 2025 નું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 3 જન્યુઆરી 2025 નાં રોજ સવારે 9.00 કલાકે કરવામાં આવ્યું છે.જેમાં દેશની વૃદ્ધિ, વિકાસ તેમજ વિવધ પાસાઓને અએખાવામાં આવેલ છે.જેનું આયોજન 3 જાન્યુઆરી 2025 થી 22 જાન્યુંઆરો 2025 સુધી ચાલુ રાખવામાં આવશે.
QR કોડ થી ગાઈડ સુવિધા
amdavઆડમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો માં દર વર્ષે મુઉ છે જેમાં આ વર્ષે પણ આ ફ્લાવર શો માં એવું જ કંઇક આયોજન થયેલ છે જેમાં મુલાકાતીઓ QR કોડ સ્કેન કરી ને ફ્લાવર સ્કલ્પચર, ઝોન, રસ્તાઓ વગેરેની માહિતી મેળવી શકશે. QR કોડ સ્કેન કરીને તેમાંથી ઓડીઓ માહિતી પ્રાપ્ત કરી શકશે.
મુલાકાત ફી અને કન્શેશન
અમદાવાદમાં 3 જાન્યુઆરી 2025 નાં રોજ International Flower Show 2025 નું ઉદ્ઘાટન 3 જાન્યુઆરી 2025 ના રોજ કરવામાં આવ્યું. જેમાં મુલાકાતીઓનું ઘોડાપુર ઉમટી આવે છે અને તેવા સમયે ફલ્વાર શો માટે એન્ટ્રી ફી પણ રાખવામાં આવે છે. જેમાં 12 વર્ષ થી મોટા પ્રત્યેક વ્યક્તિની એન્ટ્રી ફી સોમવારથી શુક્રવાર સુધી 70 રૂપિયા અને શાની – રવિ માં 100 રૂપિયા પ્રવેશ ફી આખાવામાં આવે છે.મ્યુંનીશીપાલ કોર્પોરેશન શાળાના બાળકો માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી. અને ખાનગી શાળાના બાંકો માટે પ્રતિ બાળક રૂપિયા 10 ફી નક્કી કરવામાં આવેલ છે.
ફ્લાવર શો માટે VIP સમય
ઘણી વખત સાંજના સમયે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેવા સમયે ફ્લાવર શો માટે પ્રવેશ અટકાવી દેવામાં આવે છે. અને સવારે 9 થી 10 અને રાત્રે 11 થી 12 સમયગાળા દરમ્યાન પ્રવેશ આપવામાં આવે છે જ્યારે વધારે ભીડ નથી રહેતી અને તેને VIP સમય ગણી તેમાં પ્રવેશ ફી રૂપિયા 500 રાખવામાં આવે છે. ભીડભાડ પસંદ નથી તેવા વ્યક્તિઓ આ સમયે ફ્લાવર શો ની મુલાકાત આ VIP સમય દરમ્યાન લઇ શકે છે.
ક્યા સુધી ચાલશે ફ્લાવર શો?
3 જાન્યુઆરી 2025 થી શરુ થયેલ International Flower Show 2025 નું આયોજન આમતો 22 જાન્યુઆરી સુધી રાખવામાં આવે છે પરંતુ તેમાં ફ્લાવર શો જોવા માટે લોકોની ભીડ કેવી ઉમટે છે તેના પર આધાર રાખે છે. 22 તારીખ પછી પણ જો લોકો ની ભીડ યથાવત રહેશે અને લોકો જો આ સમયગાળો લંબાવવા માંગતા હશે તો તેનો સમય્ગાઓ લંબાવવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં જાહેર થયો નવો જીલ્લો- વધારે માહિતી વાંચો.
આ ફ્લાવર હો ની શરૂઆત હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે કરવામાં આવી હતી જેનું ગૌરવ લેતા ભારતના વડાપ્રધાન જાનાવે છે કી આ શો સાથે મને ગાઢ લગાવ છે કારણ કે આ શો સતત પ્રગતિ કરી છે જેમાં ભારત ગુજરાત નાં ખેડૂતો, માળીઓ અને વિવિધ કલાકારો પોયાની આગવી કલાકારી દેખાડે છે. અને વિશ્વ ફલક પર પોતાની આવડત ને ખુલ્લી મુકે છે. આ શો કુદરતની સુન્દાતાની ઉજવણી કરે છે અને જાગૃતતા અને સામાજિક અને રાષ્ટ્રીય એકતાની પ્રેરણા આપે છે.
ફ્લાવર શો માં 7,00,00 કરતા વધારે ફૂલછોડ.
અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો ને અલગ આલગ 7 ઝોનમાં વહેચવામાં આવેલ છે.જેમાં 10 લાખ જેટલા ફૂલછોડ, અને 50 થી વધુ પ્રજાતિ અને ૩૦ વધુ સ્કલ્પચર દેખાડવામાં આવ્યા છે.
Flower Show At A Glance
ઝોન | વિગત |
1 | -દેશની વૃદ્ધિ અન વિકાસ, -ભારતની આર્થિક વૃદ્ધિ અને વિકાસ, -હરિયાળા ભવિષ્યને પ્રતિમાઓ દ્વારા નિદર્શન -હાથી-કમળ-સુ-શાસાસનાના 23 વર્ષ-કેનોપી ક્લસ્ટર-વાઈબ્રન્ટ આર્ચીસ- કોનાર્ક ચક્ર-ફાઈટીંગ બુલ્સ-વગેરે આકર્ષણ |
2 | સર્વ સમાવેશીપણું અને સસ્ટેનીબીલીટી |
3 | સસ્ટેનેબલ ભવિષ્ય |
4 | ભારતીય સંસ્કૃતી અને વારસો |
5 | ફ્લાવર વેલી અને ભારતીય પ્રાકૃતિક સમૃદ્ધિ |
6 | -ભારતના ભવિષ્યનો મોકલો માર્ગ, -વિશ્વગુરુ ભારત -Olympic ૨૦૩૬ ની આગેવાની -ગાંધીજીના 3 વાંદરા. -વસુધૈવ કુટુમ્બકમ -MIssion Trhee Million Trees -એક પેડ માં કે નામ |