Gujarat GSRTC Recruitment 2024 : ગુજરાતમાં ITI કરેલા યુવકો માટે ₹ 21,000ની નોકરી મેળવવાની અમૂલ્ય તક, અહીં વાંચો બધી જ માહિતી

Gujarat GSRTC Recruitment 2024 : ગુજરાત એસટી ભરતી : ગુજરાતમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા મોટા પ્રમાણમાં ભરતી બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત એસટી ભરતી જેમાં લાયકાત ધરાવતા યુવકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. તે બાબતની માહિતી અત્રે રજુ કરવામાં આવે છે.

ગુજરાત એસટી ભરતી

Gujarat ST Recruitment 2024: ગુજરાત એસટી ભરતી ગુજરાતમાં બહોળા પ્રમાણમાં યુવાનો નોકરી શોધમાં છે. પ્રત્યેક યુવાન પોતાના સલામત ભવિષ્ય માટે કાયમી અને સારી નોકરીની શોધમાં હોય છે ત્યારે આવા સમયે તમામ યુવકોને જણાવવાનું કે ગુજરાત એસ. ટી વિભાગ દ્વારા આવા યુવાનો માટે આવી જ એક ભરતી બહાર પાડવામાં આવેલ છે. જેમાં 1658 જગ્યાઓ પર ભરતી કરવા માટે વિભાગ દ્વારા અરજીઓ મંગાવવામાં આવેલ છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હેલ્પર તરીકે ની બમ્પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. જેમાં ITI ની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી online અરજીઓ મંગાવવામાં આવેલ છે અને તે માટે ની જરૂરી લાયકાતો શું હોઈ શકે તે બાબતે અત્રે વિગતે માહિતી આપવામાં આવેલ છે તો આ પોસ્ટ ને પૂર્ણતયા ધ્યાનથી વાંચવી.

ગુજરાત એસટી ભરતી માટે મહત્વની માહિતી

કંપનીનું નામગુજરાત રાજ્ય માર્ગ વહાણ વ્યવહાર નિગમ
નોકરીનું નામહેલ્પર
જગ્યાની સંખ્યા1658 જગ્યાઓ
પગાર૨૧૦૦૦ (પાંચ વર્ષ ફીક્ષ પગાર)
અરજી કરવાની રીતઓનલાઈન વેબસાઈટ પર
વય મર્યાદા18 વર્ષથી 35 વર્ષ
અરજી કરવાની અંતિમ તારીખ05-01-2024
અરજી કરવા માટે અહિયાં ક્લિક કરોojas

અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા

ગુજરાત એસટી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષ અને 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. 5-1-1990થી 6-1-2007 વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરી શકશે.

ગુજરાત એસટી ભરતી માટે હેલ્પર પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યાઓ
બિન અનામત737
EWS (ઈ.ડબ્લ્યુ.એસ)194
સા.શૈ.પ.264
અનુ. જાતિ103
અનુ. જન જાતિ260
કુલ1658

શૈક્ષણિક લાયકાત

સરકાર અધિકૃત ITI નો મીકેનીકલ વેહિકલ અથવા મિકેનિક ડીસલ અથવા જનરલ મિકેનિક અથવા ફીટર , ટર્નર અથવા સીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઈલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઈન્ટર જનરલ અથવા ઓટો મોબાઈલ પેન્ટર રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ હોવો જોઈએ.

Gujarat GSRTC Recruitment 2024
Gujarat GSRTC Recruitment 2024

પગાર ધોરણ

ગુજરાત રાજ્ય માર્ગ વહાણ વ્યવહાર દ્વારા પસંદગી પામનાર ઉમેદાવરોને હેલ્પર કક્ષામાં પાંચ વર્ષ માટે એક મહિનાના 21,100 ફિક્સ પગારથી કરાર આધારીત નિમણૂક આપવામાં આવશે. તેઓને નિયમાનુંસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈપણ ભથ્થા કે લાભ મળવા પાત્ર રહેશે નહીં. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પુરી થયાથી હેલ્પર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મુળ પગાર અમલમાં હોય તે મુળ પગારમાં નિયમિત નિમણૂક મળવવા પાત્ર હશે.

અન્ય ભરતી માટેની વિગતો જાણવા અહિયાં મુલાકાત લો

અરજી ફી

ગુજરાત રાજ્ય માર્ગ વહાણ વ્યવહાર દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે ઉમેવારોએ online ફોર્મ ભરવાના હોઈ તે માટેની અરી ફી નીચે પ્રમાણે નિર્ધારિત કરવામાં આવેલ છે જે નોન રીફંડેબલ ગણવામાં આવેલ છે.

ઉમેદવારની કેટેગરી નિર્ધારિત કરેલ ફી
બિન અનામત વર્ગરૂ. 300
અનામત વર્ગરૂ. 200

અરજી કરવાની રીત

  • ઉમેદવારોએ સૌ પ્રથમ ઓજસ ગુજરાત વેબસાઈટ ની મુલાકાત લેવી.
  • ત્યારબાદ કરંટ જાહેરાત પર ક્લિક કરવું.
  • જ્યાં બતાવેલ gsrtc ની ભરતી પર ક્લિક કરવું.
  • જયાં Apply Now પર ક્લિક કરવું.
  • ત્યારબાદ અરજી ખુલતાની સાથે અરજીમાં જરૂરી માહિતી ભરી ફોર્મ ભરવું.
  • ફોર્મ ભર્યા બાદ જરૂરી દતાવેજો અપલોડ કર્યા બાદ ફોર્મ submit કરવું.
  • ભવિષ્યના રેફરન્સ માટે ફોર્મ ને Download કરી ને Print કરી સાચવી રાખવું.

સોનાનો ભાવ જાણવા અહિયાં ક્લિક કરો

લાયકાત ધરાવતા ઉએદ્વારોને ખાસ જણાવવાનું કે ફોર્મ ભરતા પહેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવાવ્હાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેર નામાનો ધ્યાન થી અભ્યાસ કરવો અને ત્યારબાદ જ ફોર્મ ભરવું. જેથી કરીને ફોર્મ ભાર્યામાં કોઈ ક્ષતિ ન રહે.

ભરતીનું જાહેરનામું વાંચવા માટે – અહીંયા ક્લિક કરો

ભરતી માટેના કેટલાક અગત્યના મુદ્દાઓ જેમ કે અનામત કેટલી જગ્યાઓ, મહિલા ઉમેદવારો માતની જગ્યાઓ, વિધવા ઉમેદવારોને માટી છૂટ છાટ , રમતવીર ઉમેદવારોને માટે કેટલા ટકા જગ્યાઓ રેસેર્વ તેમજ શૈનીક ઉમેદવારોને પણ આ ભરતીમાં કેટલા લાભો થઇ શકે એ તમામ બાબતો માટે ઉપર જણાવેલ જાહેરનામાને ધ્યાન થી વાચો.

પરીક્ષા માટે કેવા પ્રકારે ગુણભાર રાખવામાં આવેલ છે તે બાબતે પણ જાહેરનામામાં વિગતો આપવામાં આપેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top