ચેમ્પિયન્સ ત્રોફ્ય ૨૦૨૫ બાબતે PCB એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આ શરતોને ICC એ મંજુરી આપી અને તેના હાઈબ્રીડ મોડેલ પર આયોજન બાબતે ICC માની ગયું છે.
Table of Contents
Champions Trophy 2025 Update
Champions Trophy 2025 Update : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાબતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા રજુ કરેઈ શરતોને ICC દ્વારા માન્ય રાખી ને હાઈબ્રીડ મોડેલને પરવાનગી આપી છે. BCCI એ ભારતીય ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન મીક્વાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ પાકિસ્તાન આ ટ્રોફીની યજમાની માટે ખુબ જ તત્પરતા દેખાઈ રહ્યું છે ત્યારે BCCI અને PCB વચ્ચેની સહમતી બાદ હાઈબ્રીડ મોડેલને મંજુરી આપેલ છે.

ક્યાં રમશે ભારતીય ક્રીક્ર્ત ટીમ ?
PCB ની શરતોને માન્ય રાખ્યા પછી હવે પ્રશ્ન e અહે કે કે ભારતીય ક્રિકેટ ટીમ પોતાની મેચો ક્યા રમશે? કે પછી પાકિસ્તાન જવા માટે ભારતીય ટીમ તૈયાર છે? તો આપને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે અત્યાર સુધી ICC કોઈ શેડ્યુલ હજુ જાહેર કર્યું નથી પરંતુ મીડીયાના અહેવાલો પ્રમાણે દાવો કરવામાં આવે છે કે ભારતની મેચ દુબઈમાં રમાશે.

શું હતી PCB ની શરતો ?
મીડિયા રિપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટેની મેચો ભારતીય ટીમ દુબઈ માં રમશે જ્યારે T20 World Cup 2026 ને લઈને પાકિસ્તાન કીક્ર્ત બોર્ડ દ્વારા શરતો રાખવામાં કે તેમની ટીમ લીગ સતેજ મુકાબલા માટે ભારત આવશે નહી. પાકિસ્તાન ટીમ માટે મેચ કીલામ્બોમાં આયોજિત કરવામાં આવે.અહેવાલોના મત અનુસાર આ શરતને મંજુરી આપવામાં આવી છે. અને ICC હાઈબ્રીડ મોડેલ ને મહોર લગાવી છે.
હવે ભારતીય ટીમ પોતાની મેચો દુબઈમાં રમશે જેનું કોઈ પણ પ્રકારનું વળતર પાકિસ્તાનને નહી મળે. પરંતુ PBC એ ૨૦૨૭ બાદ ICC WOMAN TOURNAMENT મેજબાનીનો ધિકાર ઈ ઈધો છે. જે બાબતે ICC, BCCI અને PCB ત્રણેય સહમત થયા છે.
વર્લ્ડ ચેસ ચેમ્પીયનશીપ માં ભારતીય ગ્રાન્ડ માસ્ટર ગુકેશે ઈતિહાસ સર્જ્યો છે, વાંચો તમામ સમાચાર
હાઈબ્રીડ મોડેલ પર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું આયોજન
જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની યજમાની કરવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અડગ રહ્યું છે ત્યારે તાજેતરના સમાચારોના અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેની એક શરત સાથે હાઈબ્રીડ મોડેલ માટે તૈયાર છે. કે ૨૦૩1 સુધી ભારત દ્વારા આયોજિત તમામ ટુર્નામેન્ટ આ હાઈબ્રીડ મોડેલ પર યોજવામાં આવે પરંતુ ICC તેને 2027 સુધી માનવા તેયાર છે જો કે આ બાબતે હજુ સુધી કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવેલ નથી. ICC ગમે ત્યારે ટ્રોફી અંગેનું શેડ્યુલ જાહેર કરી શકે છે.