Vidhyasahayak Recruitment 6 to 8 સરકારી ભરતી એટલે શિક્ષિત બેરોજગારો માટે ખુબજ મહત્વની બાબત, ત્યારે જ્યારેગુજરાતમાં ધોરણ 6 થી 8 ની ભરતી ની પ્રક્રિયા બે દિવસ જીલ્લા પસંદગી સૂચી ચાલી પરંતુ અચાનક જ ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે, સુત્રોના જણાવ્યા મુજબ આ ભરતી પ્રક્રિયા સ્થગિત થવા પાછળ ગુજરાત હાઈકોર્ટ નો આદેશ હોઈ શકે.
Table of Contents
Vidhyasahayak Recruitment 6 to 8

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માં શિક્ષણ કાર્ય ચાલાવવા માટે ઉમેવારોની ભરતી કરવામાં આવે છે Vidhyasahayak Recruitment 6 to 8 ત્યારે હાલ ગુજરાતમાં ધોરણ 6 થી 8 ની ભરતી પ્રક્રિયા ચાલુ હતી. જેમાં બે દિવસની જીલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અચાનક જ આ પ્રક્રિયાને સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારે અચાનક જ આ ભરતી પ્રક્રિયા સ્થગિત થવાના પગલે ઉમેદવારોમાં ક્યાંક નિરાશા તો ક્યાંક રાહત જોવા મળી છે.
શા માટે ભરતી સ્થગિત કરાઈ
બે દિવસ જીલ્લા પસંદગી ની પ્રક્રિયા ચાલ્યા બાદ અચાનક જ આ ભરતી રોકવામાં આવી છે ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે આ ભરતી પ્રક્રિયા સરકાર દ્વારા રોકી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ ભરતી ને પડકાર કરતી એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
ભરતી પ્રક્રિયાના તમામ સમાચારો વાંચો અહિયાથી
હાલ જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા કેટલાક ઉમેદવારો જેઓ MSc ડીગ્રી ધરાવે છે જેઓએ કોર્ટમાં આજી કરી છે કે આ ભરતી પ્રક્રિયામાં ક્ર્ત્લાક મુદ્દાઓ નાગે સ્પષ્ટતા કરવામાં આવી નથી જેનાથી તેમના હિતોને નુકશાન થાય છે.
હાઈકોર્ટમાં થયેલ અરજી
નામદાર હાઈકોર્ટમાં જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે અભ્યાસ કરતા મેળવેલ લાયકાતના ગુણ ગણવા બાબતે થયેલ સ્પે. સિ. એ. નં. ૮૧૬૮/૨૦૨૫, ૮૬૭૧/૨૦૨૫, ૯૪૭૪/૨૦૨૫ અને ૯૮૩૬/૨૦૨૫ ની તા. 24-07-2025 નાં સુનાવણી થયેલ જે બાબતે તમામ માહિતી માટે નીચેના circular નો અભ્યાસ કરો.
સ્થગિત ભરતી ક્યારે પુનઃ ચાલુ કરશે?
ભરતી પ્રક્રિયામાં અમુક મુદ્દાઓની સ્પષ્તા ના હોવાની વાતને ધ્યાનમાં રાખીને આભારતી પ્રક્રિયા વિરુધ્માં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટના આદેશને માં આપીને ગુઅજારત સરકાર દ્વારા આ ભરતી ને સ્થગિત કરી દેવામાં આવી છે.હવે પ્રશ્ન e છે કે શું આ ભરતી ફરી થી ક્યારે ચાલુ કરાશે?
આ પણ વાંચો: વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગે કયો નિર્ણય લીધો? વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ વાંચે.
શિક્ષણ વિભાગનું ભરતી અંગે મંતવ્ય
હાલ ઘણા ઉમેદવારો દ્વારા જીલ્લા પસંદ કરી લેવામાં આવ્યા છે ત્યારે તેમના માટે સવાલ છે કે આ પ્રક્રીયા ફરી ક્યારે શરુ થશે? હવે તેમને નવી તારીખો જાહેર થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.શિક્ષણ વિભાગ દ્વારા કોર્ટનો આદેશનો અભ્યાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા અંગે નવી તરીક્જો જાહેર કરવામાં આવશે.