Cash Prize To Chess Champion ભારતના ડી ગુકેશે ગુરુવારે ઇતિહાસ સર્જ્યો કારણકે તે સૌથી યુવા વિશ્વ છે ચેમ્પિયન બન્યો ગુકેશે સિંગાપુરમાં ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઈની ચૌદમી અને છેલ્લી ક્લાસિકલ ગેમ જીતીને ડિપેન્ડિંગ ચેમ્પિયન ડિંગ ને 7.5 6.5 થી હરાવી હતી. Cash Prize To Chess Champion મુકેશ હવે મહાન વિશ્વનાથ આનંદ પછી આ પ્રખ્યાત કિતાબ જીજ્ઞાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે 18 વર્ષની વયે ગુકેશે રશિયન ગ્રેન્ડ માસ્ટર ગેરી કાસ્પારોવ પણ હરાવી દીધો હતો. ગેરી કસ્પરોવે અગાઉ 22 વર્ષની ઉંમરે સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
Table of Contents
વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ ગુકેશને કેટલું ઇનામ?
ઇનામની વાત કરીએ તો , વર્લ્ડ ચેસ ચેસ ચેમ્પીયનશીપની દરેક રમતમાં જીતની રકમ કિંમત 20 લાખ ડોલર એટલેકે અંદાજીત 1.70 કરોડ રૂપિયા થાય. ગુકેશે 3 ગેમ જીતી અને કુલ 60 લાખ ડોલર અંદાજે 5.07 કરોડ ઇનામ મેળવ્યું. જ્યારે પ્રતિ સ્પર્ધી ડિંગ લીરેને બે ગેમ જીતી ને 40 લાખ ડોલર એટલે કે અંદાજીત 3.38 કરોડ રૂપિયા મેળવ્યા.
Cash Prize To Chess Champion
રમતની જીત પ્રમાણે રકમ મળ્યા પછીની બાકીની 1.5 મિલિયન ડોલર જેટલી ઇનામી રકમને સમાન રીતે બંને વિરોધીઓમાં સમાન રૂપે વહેચવામાં આવશે. આમ કુલ મળીને ગુકેશની રોકડ રકમ 1.35 મીલીય ડોલર એટલે કે અંદાજીત 11.45 કરોડ રૂપિયા થશે. જ્યારે લીરેનાની કુલા અંદાજીત રકમ રૂપિયા 9.75 કરોડ રૂપિયા જેટલી થશે.
વિશ્વનાથ આનંદનું મંતવ્ય
ભારતનાં જ ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદે પણ એક નેવ રીપોર્ટમાં જણાવ્યું હતું કે ગુકેશ ટાઈટલ જીતશે તેવો વિશ્વાસ ન હતો, અને શુક્રવારે રમતનો નિર્ણય ટાઈ બ્રેકરમાં થશે.ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો એ એક નવાઈ પમાડે તેવી ઘટના છે કારણ કે વિશ્વના સૌથી યુવા ચેસ ચેસ ચેમ્પિયન બનવું આ ખુબ જ મોટી વાત હતી.
વિશ્વનાથ આનંદને ગુકેશની વિશેષતા વિષે પૂછવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે તેનામાં પ્રત્યેક બાબત કંઇક હટકે છે. આપને પ્રત્યેક બાબતમાં પરિશ્રમ કરવો પડે છે. એક વ્યક્તિ તરીકે વિકાસ કરવાનો હોય છે અને પડકારોને પણ ઝીલવાના હોય છે. અને આ કરવામાં કુકેશ સફળ સાબિત થયો છે. તે ખુબ જ એકાગ્ર છે અને પોતાના લક્ષ્ય માટે સમર્પિત છે. જેના લીધેજ તે આટલા રોકડ ઇનામો નો હકદાર બન્યો છે.
વિશ્વના યુવા ચેસ ચેમ્પિયનસ
ખેલાડીનું નામ | સિદ્ધિ |
ગેરી કાસ્પારોવ | વિશ્વનો શ્રેષ્ઠ ચેસ ખેલાડી. યુવા વિશ્વા ચેસ ચેમ્પિયન. 1985 માં 22 varshe antoly ને હરાવ્યો. |
મેગ્નસ ચાર્લ્સન | 2013 માં 23 વર્ષે FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો. 2013 માં વિશ્વનાથ આનંદને હરાવ્યા. |
મિખાઈલ તાલ | 8 માં વર્લ્ડ ચેસ ચેમ્પિયન 1960 માં બન્યા |
Antoly કર્પારોવ | 1975 માં વિશ્વા ચેમ્પિયન બન્યા. |
Vladimir Kramnik | વર્ષ 2000 25 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા |