ગુજરાતમાં આજે સોનાનો ભાવ
ગુજરાતમાં આજે સોનાનો ભાવ : રૂ 75,490 થયો. gold price in gujarat ગુજરાત એ ભારતનું વ્યાપાર અને સંસ્કૃતિક ક્ષેત્ર માં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. પોતાની ઉદ્યોગ સાહસિકતા અને સમૃદ્ધ અર્થતંત્ર માટે જાણીતું છે. જે ઇતિહાસથી જ વ્યાપાર માટેનું હબ બની રહ્યું છે અને એટલેજ વિવિધ વ્યવસાયો માટે ઘણા બધા લોકો અહિય પ્રખ્યાત છે. વિવિધ તહેવારો અને સામાજિક પ્રસંગો પણ અહિયાં ધામધૂમ થી ઉજવાય છે. એક સંસ્કૃતિક ધરોહર હોવાને કારને અહીના લોકો ખની પીણી અને પોશાક માટે પણ ખુબ જ કાળજી રાખે છે.
ગુજરાતમાં સોનાનો ભાવ
ગુજરાતમાં સોનાનું વિશેષ સ્થાન છે કારણ કે ગુજરાતમાં પ્રત્યેક પ્રસંગોને ધામધૂમ થી મનાવવામાં આવે છે પછી તે તહેવાર હોય કે સામાજિક પ્રસંગ તેમાં પોશાક અને ઘરેણાને ખુબ જ મહત્વા આપવામાં આવે છે. જ્યારે લગ્ન પ્રસંગો હોય ત્યારે ગુજરાતમાં સોનાની માંગ ખાસ હોય છે. અહિયાં સીનું ખરીદતી સમયે કે વેચાતી સમયે ભાવ ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવે છે.અને એટલા માટે જ આપને દરરોજ વ્યાપારિક બાબતો થી જાગૃત રહેવું જોઈએ.
Table of Contents
સોનું ખરીદતા પહેલા ભાવ તપાસનું મહત્વ.
સોનું ખરીદતા પહેલા તેના ભાવ જાણવા વિષે આપને વિશેષ કાળજી રાખવી જરૂરી છે કારણ કે સોનાના ભાવ પ્રતિદિન બદલાતા રહે છે. ઘણી વાર તો કલાકના સમય દરમ્યાન પણ સોનાનો ભાવ બદલાઈ જાય છે એટલે સીનાના ભાવ બાબતે સતત અપડેટ રહેવું અત્યંત જરૂરી છે.

સોનાના ભાવને અસર કરતી બાબતો.
ગુજરાત એ વ્યાપાર ક્ષેત્રે ખુબ જ પ્રગતિ કરતુ રાજ્ય છે. જ્યાં ઘણાબધા ઉદ્યોગોનો વિકાસ થયો છે. આજે વિદેશી રોકાણકારો પણ ગુજરાતમાં પોતાની મૂડીનું રોકાણ કરવા ખુબ જ આતુરતા જણાવે છે.આવા સમયે દરરોજ સોનાના ભાવમાં બદલાવ આવતો જાય છે અને ભાવ ને અસર કરતા ઘણા પરિબળો પણ જોવા મે છે જે નીચે પ્રમાણે જણાવેલ છે.
અમારા whatsapp ગ્રુપ માં જોડવા અહિયાં ક્લિક કરો
- લોકોની માંગ અને સંગ્રહ: ગુજરાતમાં સોનાના ભાવમાં સતત ફેરફાર થતો રહે છે તેના માટેનું મુખ્ય પરિબળ e છે કે વર્ષ દરમ્યાન લોકોની માંગ માં સતત વધારો અને ઘટાડો થતો રહે છે અને તે પ્રમાણે પુરવઠો પણ મહત્વનું પરિબળ છે.
- વિદેશી હુંડીયામણ / અમેરિકન ડોલર : ગુજરાતમાં સોનાના ભાવ પર વિદેશી અમેરિકન ડોલર પણ વિશેષ અસર કરે છે એટલે સોનાના ભાવમાં સતત વધારો અને ઘટાડો થતો રહેતો હોય છે.
- પ્રોફિટ માર્જિન: જ્યારેઈ સોનાના વ્યાપારીઓ પોતે સોનું ખરીદે છે અને ત્યાર પછી પોતાના નફા માટે તેમાં અલગ અલગ માંગ ને આધારે પોતાના માર્જિન માં ફેરફાર કરે છે અને તેના લીધે ગુજરાતમાં સોનાનાભાવ માં સતત ફેરફાર થતો રાજે છે.
- વ્યાજદર : બેન્ક અને અન્ય ક્ષેત્રો માં વ્યાજદરો માં વધાડો કે ઘટાડો પણ સોનાના ભાવ માટે ખુબ જ મહત્વનું પરિબળ છે.
તારીખ | જાહેર થયેલ ભાવ |
20 નવેમ્બર | 75700 |
21 નવેમ્બર | 74590 |
22 નવેમ્બર | 75456 |
23 નવેમ્બર | 75480 |
24 નવેમ્બર | 75890 |
25 નવેમ્બર | 75895 |
26 નવેમ્બર | 75621 |
27 નવેમ્બર | 75892 |
28 નવેમ્બર | 75899 |
આજના સમયમાં આભુષણ પહેરવેશ એ ખુબ જ મહત્વનો હાગ ભજવે છે અને તે પણ ગુનારત જેવા સમૃદ્ધ રાયની વાત આવે ત્યારે આ ખુબ જ અગત્યની વાત કહેવાય
GSRTC હેલ્પર ની જાહેરાત વિષે વિગતે જાણવા અહિયાં ક્લિક કરો.
ગુજરાતમાં સોનાનું વિશેષ સ્થાન છે કારણ કે ગુજરાતમાં પ્રત્યેક પ્રસંગોને ધામધૂમ થી મનાવવામાં આવે છે પછી તે તહેવાર હોય કે સામાજિક પ્રસંગ તેમાં પોશાક અને ઘરેણાને ખુબ જ મહત્વા આપવામાં આવે છે. જ્યારે લગ્ન પ્રસંગો હોય ત્યારે ગુજરાતમાં સોનાની માંગ ખાસ હોય છે. અહિયાં સીનું ખરીદતી સમયે કે વેચાતી સમયે ભાવ ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવે છે.અને એટલા માટે જ આપને દરરોજ વ્યાપારિક બાબતો થી જાગૃત રહેવું જોઈએ.
ગુજરાત એ ભારતનું વ્યાપાર અને સંસ્કૃતિક ક્ષેત્ર માં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. પોતાની ઉદ્યોગ સાહસિકતા અને સમૃદ્ધ અર્થતંત્ર માટે જાણીતું છે. જે ઇતિહાસથી જ વ્યાપાર માટેનું હબ બની રહ્યું છે અને એટલેજ વિવિધ વ્યવસાયો માટે ઘણા બધા લોકો અહિય પ્રખ્યાત છે. વિવિધ તહેવારો અને સામાજિક પ્રસંગો પણ અહિયાં ધામધૂમ થી ઉજવાય છે.
ગુજરાતમાં ITI કરેલા યુવકો માટે ₹ 21,000ની નોકરી મેળવવાની અમૂલ્ય તક, અહીં વાંચો બધી જ માહિતી